Nibandh Gujarati

Knowledge of Gujarati....

મંગળવાર, 18 ઑક્ટોબર, 2022

જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ | Water Pollution Essay in Gujarati

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં 'જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ' ( Water Pollution Essay in Gujarati ) આપવામાં આવેલ છે.
જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ
Water Pollution Essay in Gujarati


જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા આ પ્રકારના નિબંધ ધોરણ 10 ના ગુજરાતી વિષયના પેપર માં પુછાઈ શકે છે. Water Pollution Essay in Gujarati આમ તો આ એક શબ્દોની રીતે ખુબજ નાનો વિષય છે, પરંતુ જ્યારે આ જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા આ વિષે વિચારવા બેસીએ તો નામની જેમ જ વૈશ્વિક મુદ્દો છે.

નિબંધ: 15મી ઓગસ્ટ

આવા જ અન્ય Gujarati Nibandh કે જે ધોરણ 10, ધોરણ 12, UPSC, GPSC Mains માં પૂછાઇ શકે તેવા ગુજરાતીમાં નિબંધો માટે Nibandh Gujarati ની મુલાકાત અવશ્ય લેવી.

જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ | Water Pollution Essay in Gujarati

Gujarati Nibandh : ગુજરાતી વિષયમાં આવતા અનેક નિબંધોની સમજાતી આપવામાં આવેલ છે. તે આવા અનેક નિબંધોની સમજૂતી મેળવવા માટે હમણાં જ અમારા અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ માં જોડાવ. અને મેળવો અમારા નવા નિબંધોની અવનવી માહિતી.

  • જોઇન વોટ્સએપ ગ્રુપ :
  • જોઇન ટેલિગ્રામ ગ્રુપ : 
ચાલો હવે શરૂ કરીએ જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ | Water Pollution Essay in Gujarati

પ્રસ્તાવના : જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ

Water Pollution Essay in Gujarati : આ જે કુદકેને ભૂસકે વધી રહેલી વસ્તી અને ઘટતા પાણીની સમસ્યામાં "દુકાળમાં અધિકમાં માસ" જેવી સમસ્યા એટલે 'જળ પ્રદૂષણ'. વિશ્વમાં ચાલી રહેલી અનેક સમસ્યા જેવી કે આતંકવાદ, ટેક્નોલોજીના ગેરલાભ, ભૂમિ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ જેવી સમસ્યાની એક સમસ્યા એટલે "જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા" છે.

પૃથ્વી પર રહેલા પાણી માંથી ફક્ત 0.1% જેટલુ જ પીવા લાયક શુધ્ધ પાણી છે. આમાં પણ જળ પ્રદૂષણ એ ખુબજ ગંભીર અને વૈશ્વિક સમસ્યા સ્વરૂપે ઊભરી આવે છે.

Water Pollution Essay in Gujarati | જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ


આપનું શરીર સિત્તેર ટકા શરીર પાણીનું બનેલું છે, તેમજ પૃથ્વી નો બે તૃતિયાંશ ભાગ પાણીથી ઢંકાયેલ છે. પૃથ્વી પરનું આ પાણી સાગરો, મહાસાગરો, સરોવરો, જળાશયો, નદી અને તળાવમાં સમાયેલ છે. પરંતુ પૃથ્વી પરનું આ બધુજ પાણી પીવાલયક નથી. ખુબજ ઓછા પ્રમાણમાં એવું પાણી છે કે જે ખરેખર પીવા લાયક છે.

જળ પ્રદૂષણ એટલે શું ?

જળ પ્રદૂષણ એટલે માનવી દ્વારા કરવામાં આવતી એવિ પ્રવૃત્તિ કે જેના દ્વારા સરોવર, તળાવ, નદી, સાગર કે મહાસાગર જેવા જલસ્ત્રોતો ખરાબ થાય છે, સાથે સાથે જળાશય માં રહેલ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓને નુકશાન થાય, અથવા નુકશાન થવાની સંભાવના વધી જાય છે.

જળ પ્રદૂષણના સ્ત્રોતો

જળ પ્રદૂષણો ના સ્ત્રોતો એટલેકે જેના દ્વારા જળ પ્રદૂષણ ફેલાય તેવા તમામ સ્ત્રોતો
  • ઘરનો કચરો
  • ઉધ્યોગો
  • ડિટરજન્ટ અને ખાતરો
  • જંતુનાશક 

જળ પ્રદૂષણ ના પ્રકાર : Types of Water Pollution

જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે તે ઘણા પકરે થાય છે, જળ પ્રદૂષણ ના પ્રકારો મુખ્ય બે પ્રકારો છે,
  1. જમીન પર જળ પ્રદૂષણ
  2. ભૂગર્ભ જળ પ્રદૂષણ
જમીન પર જળ પ્રદૂષણ : જમીન પર રહેલા પાણીના અનેક સ્ત્રોતો આવેલા છે, આ સ્ત્રોતો ને ઉપયોગ ના આવી શકે તેવી હાલતમાં ફેરવવામાં આવે તે જમીન પર જળ પ્રદૂષણ કહેવાય છે. આ પ્રદૂષણ માટે કંપની, કારખાના માંથી નીકળતા કેમિકલ વાળા પાણી પાઇપો દ્વારા જળ સ્ત્રોત માં છોડવામાં આવે છે.

ભૂગર્ભ જળ પ્રદૂષણ : ઘણી કંપનીઓ દ્વારા બોર ( ભૂગર્ભમાં ) બનાવીને કંપનીનું ખરાબ અને રસાયણ યુક્ત પાણી જમીનમાં ( ભૂગર્ભમાં ) ઉતારવામાં આવે છે.

જળ પ્રદૂષણ ની અસરો : Water Pollution

Water Pollution Essay in Gujarati : જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ના કારણે કેટલીક અસરો થાય છે. આવી કેટલીક અસરો ....

રોગો : પ્રદુષિત પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના રોગો થવાની શક્યતા તેમજ ચામડીના રોગો થાય છે. જો યોગ્ય સારવાર લેવામાં ન આવે તો આ રોગ ખુબજ મુશ્કેલી ઉત્પન્ન કરે છે.

જમીન : રસાયણ વાળું પ્રદુષિત પાણી જમીનમાં ભળવાથી જમીનના બંધારણમાં ઘણો ફેરફાર થાય છે. જમીન ક્ષારિય બની જાય છે. અથવા તો એસિડિક બને છે.

જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો

Water Pollution Essay in Gujarati : જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે. આ સમસ્યા ના નિવારણ જળ પ્રદૂષણ અટકાવવા ઉપાયો કરવા જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે.

પાણીને  બચાવવું : જરૂર ન હોય ત્યારે ખોટો પાણીનો વ્યય નો કરવો અને પાણી ની બચત કરવી.

ગટર વ્યવસ્થાપન : ગટર ના પાણીનું વ્યવસ્થિત નિકાલ કરવો અને આ પણે ને યોગ્ય ટ્રીટમેંટ દ્વારા શુધ્ધ કરીને યોગ્ય નિકાલ કરવો જોઈએ.

ફેક્ટરીઓ માંથી નીકળતા કેમિકલ યુક્ત ઝેરી પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આ આ પાણીને જળાશયો માં છોડવા ન જોઈએ.
 
દરેક નાના મોટા માણસની વ્યક્તિગત જવાબદારી છે કે તે જળ પ્રદૂષણ અટકાવવા ઉપાયો કરવા જોઈએ.

જળ એ જ જીવન

જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ

પ્રકૃતિએ માણસને ઘણું આપ્યું છે પરંતુ માનવીઓ દ્વારા તેનો અયોગ્ય ઉપયોગ કરવાના કારણે આ પ્રકૃતિનો નાશ થઈ રહ્યો છે. ઉદ્યોગીકરણની યોજના ની આગળ પ્રકૃતિની ઘોર અવગણના થાય છે. પરિણામે મનુષ્યને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એમાંની એક સમસ્યા એટલે 'જળ પ્રદૂષણ'. 

જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે તે નો હવે અંત કરવો જ રહ્યો.

આ પણ વાંચો :

Water Pollution Essay in Gujarati : જળ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધ અંગે આપવામાં આવેલ માહિતી આપ સર્વેને પસંદ આવી હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો