Nibandh Gujarati

Knowledge of Gujarati....

રવિવાર, 30 જુલાઈ, 2023

વિચાર વિસ્તાર: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં વિચાર વિસ્તાર: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન. આપવામાં આવેલ છે.
વિચાર વિસ્તાર: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.


વિચાર વિસ્તાર: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.

Vichar Vistar in Gujarati: અહી અમે આપની સાથે ગુજરાતી વિચાર વિસ્તાર શેર કર્યા છે. અહી આપવામાં આવેલ વિચાર વિસ્તાર(Vichar Vistar in Gujarati) ખુબજ મહત્વપૂર્ણ છે.

વિચાર વિસ્તાર: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.


આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહિ.

વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે, પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી.

પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો મહિમા નથી.

Related Vichar Vistar by Nibandh Gujarati

Conclusion: Vichar Vistar

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિચાર વિસ્તાર: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન. વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો